Main Menu

મૂલ્યોની માવજત કરતી સંસ્થા વી.ડી.વાઘાણી વિદ્યાસંકુલના ઉપક્રમે ગારિયાધારમા અદભુત નાટક યુગપુરુષનું મંચન…

ગારિયાધાર મુકામે શ્રી

વી.ડી.વાઘાણી વિદ્યાસંકુલના પટાંગણમાં તારીખ – 20/4/2017 ને ગુરુવારે રાત્રે 8:30 કલાકે એક અદ્વિતિય નાટક ” યુગપુરુષ – મહાત્માના ના મહાત્મા “નું આયોજન કરાયેલ છે.
મોહનદાસ કરમચંદ ગાંઘી ને મહાત્મા માં રૂપાતરિત કરનાર, સત્ય અને અહિંસા ના મૂલ્યો સમજાવનાર ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્જીને અંજલી અર્પણ કરતો નાટય પ્રયોગ “યુગપૂરુષ” ધરમપૂર સંસ્થા મૂબઈ દ્વારા ભારતિય ઈતીહાસની અનકહી કથા ને રજુ કરતૂ અધ્યાત્મ અને સંસ્કુતિ ને દર્શાવતુ અદભુત નાટક ……..આ નાટક નિહાળવા સર્વે જનતાને વી.ડી.વાઘાણી વિદ્યાસંકુલ હૃદય પૂર્વક આવકારે છે…


error: Content is protected !!