Main Menu

ગારીયાધાર જૈન સમાજ દ્વારા શ્રી મહાવીર જન્મ કલ્યાણક ની ઉલ્લાસ પૂર્વક ઉજવણી

શ્રી ગારીયાધાર જૈન શ્ર્વે મુ પુ સંઘ દ્વારા ૨૪ માં તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિન નિમિતે આજ રોજ ભક્તિ સભર જ્ઞાન વર્ધક કાર્ય ક્રમો નું આયોજન કરવામાં આવ્યુ હતું સવારે સ્નાત્રપુજા તથા સવારે ૧૦ કલાકે ભવ્ય વરઘોડો નીકળેલ જેમાં શ્રાવક શ્રાવિકાઓ વિશાલ સંખ્યામાં જોડાયા હતા વરઘોડો ઉતર્યા બાદ માંગલિક તથા સંઘ દ્વારા પ્રભાવના તથા સંઘ દ્વારા જીવ દયાની સારા પ્રમાણમાં ટીપ થઇ હતી તથા દાતા તરફથી સંઘ તરફથી સંઘ સ્વામી વાત્સલ્ય રાખેલ હતું