Main Menu

સાવરકુંડલા વિદ્યાર્થી હિતેચ્છું સંગઠન ધ્વારા પક્ષી ઓ માટે વિના મુલ્યે પાણી નાં કુંડા વિતરણ

સાવરકુંડલા ખાતે વિદ્યાર્થી હિતેચ્છુ સંગઠન દ્વારા પક્ષીઓ માટે વિના મુલ્યે પાણીના કુંડા નુ વીતરણ કરવામાં આવ્યુ

એન્કર-સાવરકુંડલા ખાતે વિદ્યાર્થી હિતેચ્છુ સંગઠન દ્વારા સંકલ્પ કરાયો કે ઉનાળામાં એક પણ પક્ષી પાણી પીધા વગર ન રહે તેવા હેતુ થી સાવરકુંડલા ની શાળાઓમા પક્ષીઓ માટે વિના મુલ્યે પાણીના કુંડા નુ વીતરણ કરવામાં આવ્યુ હતું [wpdevart_youtube]RP0wlkdVeys[/wpdevart_youtube]
પક્ષી માટે પાણીના કુંડા વિતરણ કાર્યક્રમ
મા ઉપસ્થિત જીવનભાઇ કાબરીયા ,નિલાબાપુ ગૌસ્વામી,ભાયલાલ જયાણી ,ગીરીશભાઈ વ્યાસ,પત્રકાર યોગેશ ઉનડકટ સહીતે આ યુવા કાર્યકરોને બીરદાવ્યા હતા,અને વિદ્યાર્થી હિતેચ્છુ સંગઠન ના પ્રમુખ વિશાલ કાબરીયા,અને ગૌતમ સાવજે પક્ષીઓ માટે પાણીના કુંડા ના દાતા શ્રી.ભનુદાદા ગોર, રાજુ મશરૂ,હીરેન ગઢીયા,તેમજ શાળા સંસ્થાનો આભાર માન્યો હતો

અહેવાલ :- યોગેશ ઉનડકટ સાવરકુંડલા


error: Content is protected !!