Main Menu

સાવરકુંડલા સરકારી હોસ્પિટલ ખાતે વિશ્વ સ્વાસ્થય દિનની ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલા કે.કે.સરકારી હોસ્પિટલ ખાતે ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ સ્વાસ્થય દિનની ઉજવણી કરવામાં આવી એન્કર- સાવરકુંડલા કે.કે.સરકારી હોસ્પિટલ ખાતે ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ સ્વાસ્થય દિનની ઉજવણી કરવામાં આવી જેમાં માનનીય કૃષી મંત્રી વી.વી .વઘાસીયા અશ્વીનભાઇ.ત્રિવેદી,દકુભાઇબાળધા, ડો.મીના સાહેબ,જયસુખભાઇ નાકરાણી,જયસુખભાઇ સુતરીયા,પત્રકાર યોગેશ ઉનડકટ, પત્રકાર દીપકભાઇ પાંધી,મીતુલ ગઢીયા,સહીતની ઉપસ્થિતિ રહી હતી તેમજ સરકારી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા અધ્યક્ષ શ્રી ડો.જે.જે પંડીત,ડો.કે.આર.રાઠોડ , ડો.માલવીકાબેન ચૌધરી,ડો.પીયુષભાઇ ત્રિવેદી,ડો.પાર્થ ભાઇ સતાણી,ડો.હસુભાઇ પટેલ, ,ડો.સીખાબેન સચદેવ,ડો.ધર્મીષ્ઠાબેન વઘાસીયા, ડો.મોરી.ડો.ડેનીસ, મનસુખભાઇ પટેલ,(નર્સીંગ સટાફ) કૌશલ્યાબેન કુબાવત,દિવ્યલતાબેન પંડ્યા,સુસીલાબેન બામટા,ઉષાબેન ત્રિવેદી,ભાવેશભાઇ વ્યાસ, [wpdevart_youtube]fMKRyEnNZCI[/wpdevart_youtube] જયશ્રીબેન વ્યાસ,અલ્કાબેન ઉપાધ્યાય,સંગીતાબેન ગોહીલ,ઉમાબેન ત્રિવેદી,મયુરીબેન ગોહીલ,ક્રિષ્ના પરમાર, રાજદીપ જોષી,જયદીપ પરમાર (લેબોરેટરી વિભાગ)ડો.મનીષભાઇ સખીયા,શોભનાબેન કોટડીયા,દિપાલી બેન પટેલ, રીનાબેન ગોહીલ, તેજલબેન બુહા તેમજ જીતેન હેલૈયા,વિશાલ વ્યાસ,તેમજ 108 ની ટીમ,અર્બન હેલ્થ ના ડો.સમીર સવટ,ડો.સહીત સાવરકુંડલા કે.કે હોસ્પિટલ સ્ટાફનું ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન પ્રમુખ મયુર ખાચર સહીતના કાર્યકરો દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માનીત કરાયા

અહેવાલ :- યોગેશ ઉનડકટ સાવરકુંડલા 

 






error: Content is protected !!