Main Menu

ગારિયાધાર તાલુકાના વેળાવદર માં રવિવારે મેડિકલ,ચશ્મા કેમ્પ નું આયોજન

ગારિયાધાર તાલુકા ના વેળાવદર ગામે તા.9 4.2017
અને રવિવારે ત્રિવિધ કેમ્પ નું આયોજન કરેલ છે,આ કેમ્પ ના આયોજક શ્રી.તખુભાઈ સાંડસુરે  જણાવ્યું હતું કે મેડિકલ નિદાન અને દવાઓ તમામ દર્દીઓ ને વિનામુલ્યે અપાશે તથા 12 થી 35 વર્ષ ની બહેનો ને રૂબેલા રસીકરણ આપવામાં આવશે તેમજ ચશ્માં ના લાભાર્થીઓને રૂ.20 ના ટોકન દરથી ચશ્મા વિતરણ કરવામાં આવશે.આસપાસ ના પ્રજાજનો એ  સવારે નવ કલાકે વેળાવદર હાઈસ્કૂલ માં આ સેવા નો લાભ લેવા વિનંતી. [wpdevart_youtube]qMwrrvewIbc[/wpdevart_youtube]