Main Menu

પતિએ ઢોર માર મારતા દીકરીના બાપ જોરદાર રોષે જોવો વોટ્સઅપ વાયરલ વિડિઓ

પત્નીને તેના પિયરમાં જ આવીને પતિએ ઢોર માર મારતા દીકરીના બાપ જોરદાર રોષે ભરાતા જમાઇને રસ્તા વચ્ચે ધોકાવાળી કરી હતી. મારી દીકરીને કેટલા ટાંકા આવ્યા?, મારી દીકરીને કેવી મારી હતી? આવા સવાલો
કરતાં-કરતાં સસરાએ જમાઈને ગાંધીનગરના રોડ પર સુવડાવી મેથી પાક આપ્યો હતો. સાથે જ સાસરિયાઓએ તેની કારની પણ તોડફોડ કરી હતી [wpdevart_youtube]BdH7XlH9jOQ[/wpdevart_youtube]