Main Menu

બ્રેકિંગ ન્યુઝ મોરબીમાં ફાયરિંગની ઘટના યુવાન નું મોત

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબીમાં ફાયરિંગની ઘટના સુપર માર્કેટ સનાળા રોડ પર એક્ટીવા પર જતા મુસ્લિમ યુવાન મુસ્તાક મીર નામના યુવક પર ફાયરિંગ થતા ઘાયલ થતા વધુ સારવાર માટે રાજકોટ લઇ જતાં રસ્તામાં મોત નીપજ્યું આ ઘટના ની જાણ થતાં DySP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.

હુમલા  ખોર કોણ શા માટે થયો હૂમલો પોલીસ તપાસ શરૂ રાજકોટ ક્રાઈમ બ્રાંચે જેની બલી ડાંગર પ્રકરણ મા મોરબી થી ધરપકડ કરી હતી તે હત્યા મારા મારી દારૂ સહીત ના ગૂના મા સંડોવાયેલા મૂસ્તાક મીર પર થયૂ ફાયરીંગ