Main Menu

માંડવી ધીરુભાઈ ના પ્રથીવ દેહ ને રાજકીય નેતા સાધુ સંતો ની હાજરી માં અંતિમ સંસ્કાર કરાયા

ગારિયાધાર નાં માંડવી ગામે મહિલા હત્યા કેસ ના સાક્ષી ધીરૂભાઇ એ કરેલ આત્મ હત્યા બાબતે પરિવાર એ ફરીવાર ઈકન્વેસ્ટ પંચનામું ની માગણી કરી હતી તેમજ હત્યા કેસ માં સંડોવાયેલા ગુન્હેગાર વિરુદ્ધ સી.બી.આઈ.જાચ ની માગણી તંત્ર દ્વારા સ્વીકારેલ  લેતા છેલ્લા દસ દિવસ થી ચાલતો વિવાદ નો અંત આવ્યો હતો  આજે સવારે ૯.૩૦ કલાકે  ધીરુભાઈ ના પ્રથીવ દેહ ને ધારી ના ધારાસભ્ય નલીનભાઈ કોટડીયા તેમજ અન્ય રાજકીય નેતા ઓં ,ગઢડા સ્વામીનારાયણ મંદિર ના સ્વામી પાટીદાર સમાજ ના આગેવાનો  બહોળી સખ્યા ની હાજરીમાં અંતિમ સંસ્કાર કરાયા હતા તેમજ આ ક્રિયા દરમિયાન પાલીતાણા ના પ્રાતઓફિસર ડી.વાય.એસ ,પી.આઈ પોલીસ કાફલો જોવા મળ્યો હતો .