Main Menu

ગારિયાધાર ના બેલા ગામ ની મહિલા એ જેરી દવા ખાય જીવ ટૂંકાવ્યો.

ગારિયાધાર ના બેલા ગામ માં રહેતા રીટાબહેન સંજયભાઈ પરમાર ઉ.વર્ષ.28 આજે સવારે અનાજ માં નાખવાના પાઉડર ખાય જીવન ટુકાવ્યું હતું.જાણવા મળીયા મુજબ તેના પતિ સંજયભાઈ ને બળતણ માંટે લાકડા ફાળવા નું કહેતા પતિ એ રાત નો ઉજગારો છે તો પછી મોડે થી કામ કરી આપીશ જેવી બાબત થી બંન્ને વચ્ચે બોલાચાલી થયેલ ઠપકો આપી ચાલ્યા ગયેલ જે બાબત રિટાબહેન ને દુઃખ લાગી આવતા ઘરમાં પડેલા અનાજ ના પાઉડર ને ખાઈ જતા હાલત ગંભીર જણાતા ગારિયાધાર ગોકુલ હોસ્પિટલ માં સારવાર  માટે લાવવામાં આવેલ જેનું સારવાર દરમિયાન મુત્યુ પામેલ છે.






error: Content is protected !!