Main Menu

ગારિયાધાર બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત ત્રણ ગંભીર હાલતમાં

ગારિયાધાર પાલીતાણા રોડ પર બે બાઈક વચ્ચે રાતના ૧૦:૩૦ કલાક આસ પાસ ગંભીર અકસ્માત સર્જાયો જેમાં ગારિયાધાર તાલુકા ના માનગઢ થી આવતા  મેહુલભાઈ ચિથરભાઈ શાનિયા ( માનગઢ ) , દાનાભાઈ છગરામભાઈ ટોટા ( માનગઢ ) ગારિયાધાર નિવાસી મયુરગીરી હિતેશગીરી ગૌસ્વામી ( ગારિયાધાર ) અવધસિંહ સહદેવસિંહ જાડેજા ( ગારિયાધાર ) માધુભાઈ ભાયાભાઈ જારણા ( ગારિયાધાર ) ની બાઈક સામ સામે ટકરાઈ જતા ભારે અકસ્માત થયેલ જે પેટે અવધસિંહ સહદેવસિંહ જાડેજા , દાનાભાઈ છગરામભાઈ ટોટા ,મયુરગીરી હિતેશગીરી ગૌસ્વામી ને ભારે ઇજા થતાં તાત્કાલિક ભાવનગર રીફર કર્યા છે.


error: Content is protected !!