Main Menu

સિહોર માં બે જૂથ વચ્ચે અથડામણ નવ ઘાયલ ત્રણ ગંભીર

 

બિગ બ્રેકીંગ..

ભાવનગર..
– સિહોરમાં નદી વિસ્તાર ની ઘટના.

– એક કોમ ના બે જૂથ વચ્ચે અથડામણ- આઠ થી નવ લોકો ને ઇજા..

– ત્રણ ગંભીર.

– પૈસા ની લેતીદેતી બાબતે થઇ અથડામણ..

– વાહનો ની થઇ તોડફોડ..

– હોસ્પિટલ ખાતે લોકો ના ટોળા..

– પોલીસ નો મસમોટો કાફલો ઘટના સ્થલે..






error: Content is protected !!