Main Menu

ગારિયાધાર માંડવી કેશ બન્યો સંગીન પાંચમા દિવસે પણ મૃતક ની અંતિમ વિધિ બાકી..

 

ભાવનગર..
– ચકચારી માંડવી દુષ્કર્મની તપાસમાં હેરાનગતિથી કંટાળીને આપઘાત કરનાર મામલો..

– વરુણ પટેલ’ બાબુભાઈ માંંગુકિયા સહિત આગેવાનો પોહચિયા માંડવી..

– પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પર આકરા પ્રહાર..

– આવતા ૨૪ કલાક માં મેજિસ્ટ્રેટ ઈંવિસ્ટેગેશન પંચનામું કરાવો નહિ તો હાઇકોર્ટમાં રિટ દાખલ કરાશે – બાબુ માંગુકીયા..

– જીતુ વાઘાણી ચૂંટણીનું રાજકારણ કરવા માટે સ્થાનિક ક્રિમીનલો ની સિન્ડીકેટ ચલાવે છે – વરુણ પટેલ..

– આ ઘટના ને લઇને પાસની બે દિવસ માં બેઠક મળશે – વરુણ પટેલ..

– આજે પાંચમા દિવસે પણ મૃતક ની અંતિમ વિધિ બાકી..


error: Content is protected !!