Main Menu

પરસેવાથી થતું Fungal Infections રોકવા માટે ઘરગથ્થું ઉપાય

ઉનાળાની ઋતુમાં પરસેવાની લીધે હાથ-પગની આંગળીઓમાં ખંજવાળ આવે છે. જો સમય જતા તેની કાળજી લેવામાં ન આવે તો, આ સમસ્યા વધીને ફંગલ ઇન્ફેકશન સુધી પહોચી શકે છે. ઉનાળામાં કેટલીક વખત રીંગ, ચેઈન પહેરવાથી ખંજવાળની સમસ્યા થાય છે. આવી સમસ્યાને ઘરેલું નુસ્ખાથી દૂર કરી શકાય છે.

 સફરજનનો વિનેગર

એપલ સાઈડર વિનેગર કોઈ પણ પ્રકારના ફંગલ ઇન્ફેકશનને દૂર કરવા માટે બહુજ ઉપયોગી છે.

ઇન્ફેકશન થવા પર એક કપ ગરમ પાણીમાં ૨ મોટી ચમચી સફરજનનો વિનેગર ભેળવીને પીવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. 



(Next News) »