Main Menu

* વનરાજ સામે તારાજ જગતનો તાત * ગરીયાધાર તાલુકા ના નાનીવાવડી અને ફચરીયા મુકામે જીવથી કીમતી માલઢોર નું સિહે કરીયું મારણ

ગારિયાધાર ના નાની વાવડી ના રહેણાંક વિસ્તારમાં વનરાજે દેખા દેતા ગામ માં ભયનું વાતાવરણ
પ્રાપ્ત માહિતી મુજબ નાની વાવડી ના જીણુ ભાઈ માધાભાઈ ની વાડી પાસે ગાય નું સિંહ પરિવાર દ્વારા મારણ કરી ફાચરિયા ગામ ના અમરશી ભાઈ માવજીભાઈ સુવાગીયા ના માલિકી ના બે વાછરડા નુ મારણ કરેલ.
આ માહિતી મળતા જ ગારિયાધાર ફોરેસ્ટ નાR.F.O શ્રી આર.અેન.હેરભા ની સુચના મુજબ વન વિભાગ ના રાઉન્ડ અોફિસર શ્રી દેવેન્દ્ર સિંહ પરમાર અને તે ની ટીમ ના રમેશભાઇ સોલંકી તથા રમેશભાઇ ચૌહાણે સિંહ દ્વારા મારણ કરેલ પશુઓ ની અને સ્થળ તત્કાલીક મુલાકાત લીધી હતી અને સ્થળ અંગેની માહિતી પ્રાપ્ત કરી હતી






error: Content is protected !!