Main Menu

રાજ્યમાં આગામી 3 દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 3 દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 28થી 31 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે31 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છેઅતિભારે વરસાદની આગાહીને પગલે ગુજરાત સરકારે તંત્ર એલર્ટ કરી દીધું છે.


error: Content is protected !!