Main Menu

સુરત ઘલા ચોકડી નજીક અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી

સુરત કામરેજના ઘલા ચોકડીની ઘટના

  1. ઘલા ચોકડી નજીક અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી

મહિલાની હત્યા કરાયેલી લાશ ચાની લારી પાસેથી મળી આવતા ચકચાર

મહિલાની તીક્ષ્ણ હથિયાર વડે કરાઈ હત્યા

કામરેજ પોલીસ ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી છે.






error: Content is protected !!