Main Menu

અમરેલી જીલ્લાના સતાપક્ષ ધારી નમાલા નેતાઓને આ નેસડી રોડની હાલત અને અમરેલી તરફ જતા શેત્રુંજી પુલ પર રેલીંગ નથી તે દેખાઇ છે? :યોગેશ ઉનડકટ

અમરેલી જીલ્લા ના બની બેઠેલા નમાલા નેતા ઓથી પાપડ પણ ભાંગ્યો નથી

સાવરકુંડલામાં નેસડી રોડ ખાતે ના છુટકે બાઇક ચાલક અને રાહ દારી ઓ ને સર્પ ચાલ ચાલવું પડેછે આવાર નવાર આ નેસડી રોડ ખાતે અકસ્માતમાં અનેક ના જીવ ગયા હોય છતા અમરેલી જીલ્લા ના બની બેઠેલા નમાલા નેતા ઓથી પાપડ પણ ભાંગ્યો નથી બસ ખાલી ચૂંટણી ટાણેજ સીન સપાટા કરવામાજ રસ છે નેસડી તરફ જવાનો રસ્તો અતી ભંગાર જેવો ખડબચડો 

થઈ ગયો છે છતાય તંત્રના પેટનું પાણી હલતું થતી અને તેવડ વગરના નેતાઓ થી પણ ભુંજો
પાપડ પણ ભાગી શક્યા નથીને પોતાની જાતને અમરેલી જીલ્લાના નેતા સમજે છે તેમજ અમરેલી તરફ જતા શેત્રુંજી નદીના પુલ ઉપર બંને સાઇડ પર રેલીંગ ન હોય અહીંયા પણ અકસ્માતમાં અનેકે જીવ ગુમાવ્યા છે છતા નમાલા નેતો આગળ આવતા નથી ને રેલીંગ નુ કામ શરૂ કરાવી શક્યા નથી તાત્કાલિક ધોરણે નેસડીરોડનુ કામ શરૂ કરવામાં આવે અને શેત્રુંજી નદીના પુલ પર અકસ્માતથી બચવા રેલીંગનુ કામ શરૂ કરવા માંગ ઉઠવા પામી છે