Main Menu

નેટના ધાંધીયા બી.એસ.એન.એલ.ગ્રાહકો પરેશાન

સાવરકુંડલામા બી.એસ.એન.એલ. ગ્રાહકોને ઉલ્લુ બનાવીંગ

સાવરડલા ખાતે બી.એસ.એન.એલ.કંપની ગ્રાહકોને ઉલ્લુ બનાવી રહીછે 336 મા રોજ 2જીબી નેટ પણ સ્પીડ લોલીપોપ જેવી છે જ પણ સ્કીમ પણ લોલીપોપ જેવી કે પછી?બી.એસ.એન.એલ.કંપની અવ નવી નેટ ની સ્કીમ આપીને ગ્રાહકો સાથે છેતરપીંડી કરી રહી છે.( પંચવટી સોસાયટી, શીવાજી નગર,ખોડીયાર પાર્ક, આડી શેરી,આઝાદ ચોક ,મહાદેવ શેરી,મામલતદાર કચેરી,કલ્યાણ સોસાયટી, હાથસણી રોડ,સહીતના વિસ્તારોમાં 1 મહીનાથી નેટની સ્પીડ ગોકુળ ગતીથી ચાલતી હોય જેથી ગ્રાહકોને નેટના કારણે કામ ખોરવાઇ છે.

ઉપર મુજબ સહીતના વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે નેટનુ કામ વ્યવસ્થિત શરૂ કરવા B.S.N.L ઉતભોગતા ની માગ ઉઠવા પામી છે






error: Content is protected !!