Main Menu

સાવરકુંડલા નજીક કપાસ ભરેલા ટ્રકમાં આગ ભભૂકી ઉઠી ફાયર બ્રીગેડ ધટના સથળે

સાવરકુંડલા ના ભુવા અને જૂના સાવર નજીક કપાસ ભરેલો ટ્રક નીકળતા વીજ વાયર ને કપાસ અડકી જતા કપાસમાં આગ લાગેલ હતી.ધીરે ધીરે આગે ગંભીર સ્વરૂપ ધારણ કરતા આખો ટ્રક ભસ્મી ભૂત થયો હતો.સાવરકુંડલા ફાયર ફાઈટર ને જાણ થતા તાત્કાલિક ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ને આગ પર કાબુ મેળવવા નો પ્રયાસ હાથ ધરાયો હતો.ડ્રાઈવર ની સમય સુચકતા ને કારણે કોઈ જાન હાની થવા પામેલ ન હોવાનું જાણવા મળી રહ્યું છે..