Main Menu

Saturday, September 2nd, 2017

 

ટીમનું નેતૃત્વ કરવું એ અદ્ભુભુત અનુભવ

કોહલી વર્તમાન ટીમ થી ખુશ અંતિમ મેચમાં પણ નવા અખતરા કરવાનું ચાલુ રાખશે

કોલંબોઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે વર્તમાન ટીમનું નેતૃત્વ કરવું એ અદ્ભુત અનુભવ છે, કારણ કે દરેક ખેલાડી સારું પ્રદર્શન કરવા ઇચ્છે છે, જેના કારણે કેપ્ટન તરીકે મારું કામ ઘણું આસાન બની જાય છે. શ્રીલંકા સામે પાંચ મેચની વર્તમાન શ્રેણીની ચોથી મેચમાં શ્રીલંકાને ૧૬૮ રનથી હરાવીને ૪-૦ની સરસાઈ કરી લીધા બાદ વિરાટ કોહલીએ કહ્યું, “આ અદ્ભુત ટીમનું નેતૃત્વ કરવું ખાસ વાત છે. તમે જાણો છો કે ડ્રેસિંગરૂમમાં કેવું વાતાવરણ રહે છે અને ખેલાડીઓ કેવી રીતે હળીમળીને રહે છે. મારા માટે સૌથી ખાસ વાત એ છે કે ખેલાડીઓમાંRead More


ગુજરાતીને ભાવતી અને ફેવરિટ આઇટમ ભાખરવડી બનાવો બિલકુલ સરળ રીતથી

ભાખરવડી કે જે દરેક ગુજરાતીને સૌથી ભાવતી અને ફેવરિટ આઇટમ છે કે જે ખાસ કરીને ક્યાંય પણ બહાર ગયા હોવ તો નાસ્તા તરીકે તેનો ખૂબ જ ઉપયોગ થતો હોય છે. જો કે મોટાભાગે લોકો ભાખરવડી બહારની જ ખાતા હોય છે. પરંતુ તમને આશ્ચર્ય થશે કે ભાખરવડી ભલે દેખાવમાં બનાવવી અઘરી લાગતી હોય પરંતુ તે બનાવવામાં સાવ આસાન છે. અને જો ભાખરવડી ઘરે બનાવવામાં આવે તો તે વધુ ટેસ્ટી લાગે છે માટે આજે તમારા માટે ઘર બેઠા જ ભાખરવડી બનાવવાની એક સૌથી સરળ રેસીપી તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. સૌ પહેલાંRead More


મુસ્લિમ બિરાદરોએ પાઠવ્યા ઈદ મુબારક

ગારીયાધાર તાલુકા માં ઈદ ઉલ અઝહા ની શાનદાર ઉજવણી…

(સૈયદ સતારભાઈ) ગારીયાધાર ખાતે ઈદ ઉલ અજહા ની ઉજવણી ખુબજ શાનો  શોકત ની સાથે કરવામાં આવેલ હતી.વહેલી સવારે મુસ્લિમ બિરાદરો નમાઝ એ ફજર અદા કરી અને સૌ મુસ્લીમ સમાજે ઇદગાહ મસ્જીદે ઈદ ની નમાજ અદા કરી કબ્રસ્તાન માં ફૂલ -ફાતેહા  કરેલ લોકોમાં ભાઈચારો, સદાચાર બની રહે દેશમાં અમન અને શાંતિ રહે અને સમાજ સુખી રહે તેવી અલ્લાહ પાસે ઈબાદત કરી હતી.વિશ્વ જયારે આંતકવાદના ભયંકર ખતરા સામે ઝઝુમી રહ્યો છે.ત્યારે પેગમ્બર સાહેબએ પણ અમન શાંતિ અને ભાઈચારા ની શીખ આપી છે અને હાલ મુસ્લિમો નું પવિત્ર ધાર્મિક સ્થળ મક્કા શરીફમાં પણRead More


રામ રહીમ વિરુદ્ધ મોર્ચો ખોલનાર બલજીત સિંહે નો મોટો ખુલાસો

રામ રહીમ ડેરામાં અંગોના વેપારનું કામ પણ કરતો હતો.

ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમના જેલમાં ગયા પછી અનેક ખુલાસાઓ બહાર આવી રહ્યા છે. આ વચ્ચે ડેરા મામલે એક મોટો ખુલાસો થયો છે. જે મુજબ જાણવા મળ્યું છે કે રામ રહીમ ડેરામાં અંગોના વેપારનું કામ પણ કરતો હતો. વર્ષોથી રામ રહીમ વિરુદ્ધ મોર્ચો ખોલનાર બલજીત સિંહે જણાવ્યું કે રામ રહીમ લોકોને અંગદાન કરવા માટે કહેતો હતો. લોકો અંગદાન કરતા હતા તો તેમના અનેક અંગ નીકાળી લેવામાં આવતા હતા. આ વાત ડેરાથી નીકળેલા લોકોએ પણ જણાવી છે. બલજીત સિંહે કહ્યું કે બાબાથી પરેશાન લોકો અમારા ગુરુદ્વારામાં આવતા હતા. લોકોએRead More


એમી જેક્સન જુવે છે બોલિવૂડની એક મોટી સફળ ફિલ્મની રાહ

બોલિવૂડ અભિનેત્રી એમી જેક્સન થોડા સમયમાં રજનીકાંત અને અક્ષયકુમાર અભિનીત ત્રિભાષી ફિલ્મ ‘૨.૦’માં જોવા મળશે. સફળતા અને નિષ્ફળતા અંગે વાત કરતાં તે કહે છે કે સફળતા બીજાઓના અનુસાર નહીં, પરંતુ તેના પર નિર્ભર કરે છે કે તમે શું અનુભવો છો. હું ખુશી અને એક સમૃદ્ધ કારકિર્દી ઇચ્છું છું. મારાં કેટલાંક સપનાં છે, પરંતુ પર્સનલ જિંદગીમાં ખુશ રહેવાનો મતલબ હું સફળતા સમજું છું. એમી નિષ્ફળતા સાથે પણ સારી રીતે ડીલ કરી શકે છે. તે કહે છે કે હું નિષ્ફળતા અંગે વિચારું છું. ટીકાઓ તો કોઇ અન્યનો વિચાર હોય છે, પરંતુ તેનેRead More


કેતન પટેલ બન્યા તાજના સાક્ષી હાર્દિક પટેલની મુશ્કેલી વધી,

પાટીદાર નેતા હાર્દિક પટેલની રાજદ્રોહના કેસમાં મુશ્કેલીઓ વધી છે. શનિવારે પાટીદાર આંદોલનના આરોપી કેતન પટેલનું માફીનામું સ્વીકારવામાં આવ્યું છે અને તાજનો સાક્ષી બનવા માટે અનુમતિ આપવામાં આવી છે. ગુજરાત હાઇ કોર્ટે હાર્દિક પટેલને રાજદ્રોહ મામલે જામીન તો આપ્યા છે પણ હાલ પણ તેની પર રાજદ્રોહના મામલો ચાલી રહ્યો છે. જાન્યુઆરી 2016ના રોજ આ મામલે જે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે જેમાં આરોપીઓને જમાનત મળી ગઇ છે. પણ તે પછી કેતન પટેલ તાજનો સાક્ષી બનતા આવનારા સમયમાં હાર્દિક પટેલની મુશ્કેલીઓ વધી શકે છે. આ સાથે જ કોર્ટે કેતન પટેલને રાજદ્રોહના કેસમાંથીRead More


સૌરાષ્ટ્ર પ્રતિબિંબ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવે છે.

મુસ્લિમ બિરાદરો માટે આ ઈદમાં કુરબાનીનું મહત્વ રહેલું છે. તેથી તેને ઈદ-ઉલ-અદ્હા ના નામે પણ મનાવવામાં આવે છે. ઈદ-ઉલ-અદ્હા (બકરી ઈદ) વધુ ખુશી, વિશેષ પ્રાર્થનાઓ અને અભિવાદન કરવાનો તહેવાર છે અને આ મુસ્લિમ તહેવાર પર ભેટ આપવામાં આવે છે. ઈદ-ઉલ-જુહા, કુરબાનીનો તહેવાર, ભારત અને વિશ્વમાં પરંપરાગત ધર્મોત્સાહ અને ઉલ્લાસની સાથે ઉજવવામાં આવે છે. આને અરબી ભાષામાં ઈદ-ઉલ-અદ્હા અને ભારતીય ઉપ મહદ્વીપમાં ઉર્દૂમાં બકરી-ઈદ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે બકરાની કુરબાની આપવામાં આવે છે. ઈસ્લામી વિશ્વાસ મુજબ, ઈબ્રાહીમની પરિક્ષા લેવા માટે અલ્લાહે તેણે પોતાના પુત્રની કુરબાની આપવાનો હુકમ આપ્યો.Read More


ઓમ માથુરનું નામ સંરક્ષણ પ્રધાન તરીકે મોખરે કાલે નવા પ્રધાનોના શપથગ્રહણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે સવારે ૧૦-૦૦ કલાકે કેન્દ્રીય કેબિનેટની પુનઃરચના કરશે અને નવા પ્રધાનો શપથ ગ્રહણ કરશે. અહેવાલો અનુસાર ભાજપના વરિષ્ઠ નેતા ઓમ માથુરને સંરક્ષણ જેવા મહત્ત્વના વિભાગનો હવાલો સોંપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વખતે કેબિનેટ વિસ્તરણમાં કેેટલાક ચોંકાવનારાં નામો પણ હોઇ શકે છે. એક સૂત્રના જણાવ્યા પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંરક્ષણ વિભાગનો હવાલો કોઇ અન્ય પ્રધાનને સોંપશે નહીં, પરંતુ અરુણ જેટલી પાસે જ રાખશે. તેની પાછળનું કારણ એવું જણાવવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીનું માનવું છે કે સંરક્ષણ ક્ષેત્રમાં અરુણ જેટલીએ કેટલાક નિર્ણય લીધાRead More


error: Content is protected !!