Main Menu

Tuesday, August 29th, 2017

 

રાજ્યમાં આગામી 3 દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 3 દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 28થી 31 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે31 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છેઅતિભારે વરસાદની આગાહીને પગલે ગુજરાત સરકારે તંત્ર એલર્ટ કરી દીધું છે.


સુરત ઘલા ચોકડી નજીક અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી

સુરત કામરેજના ઘલા ચોકડીની ઘટના ઘલા ચોકડી નજીક અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી મહિલાની હત્યા કરાયેલી લાશ ચાની લારી પાસેથી મળી આવતા ચકચાર મહિલાની તીક્ષ્ણ હથિયાર વડે કરાઈ હત્યા કામરેજ પોલીસ ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી છે.


અમરાપર ગામમાં કોળી યુવતિએ શરીરે કેરોસીન રેડી અગ્નિસ્નાન કરી આત્મહત્યાનો પ્રયાસ

રાજકોટ તા. ૨૮: બાબરા તાબેના અમરાપર ગામમાં ભારતી બાબુભાઇ ચાવડા (ઉ.૧૮) નામની કોળી યુવતિએ સાંજે શરીરે કેરોસીન રેડી અગ્નિસ્નાન કરી લેતાં ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. આપઘાતનો પ્રયાસ કરનાર ભારતી બે ભાઇની એકની એક મોટી બહેન છે. તેના પિતા બાબુભાઇ બિજલભાઇ ચાવડા બીડી બનાવવાની મજૂરી કરે છે. ભારતીની સગાઇ એક વર્ષ પહેલા બાબરાના હીરાણા ગામના જયસુખ દાસભાઇ કુકવા સાથે થઇ છે અને દિવાળી બાદ લગ્ન નક્કી કરાયા છે. ભારતીના કહેવા મુજબ છેલ્લા બે દિવસથી મંગેતર જયસુખ ફોનમાં બરાબર વાત કરતો નથી અને ગઇકાલે પણRead More


જામનગરમાં કારમાંથી દારૂની 102 બોટલ કબ્જે લેતી પોલીસ

28 ઓગસ્ટ. 2017 જામનગરના જયંત સોસાયટી ગોકુલધામ એપાર્ટમેન્ટ પાસે એક બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ઇન્ડીકામાંથી અંગ્રેજી દારુની 102 બોટલ મળી આવતા કુલ દોઢ લાખનો મુદામાલ કબ્જે કરાયો હતો પટેલ કોલોનીનો ગરાસીયા શખ્સ નાસી છુટયો હતો જેની શોધખોળ આદરવામાં આવી છે. જામનગર શહેરમાં દારૂ જુગારની પ્રવૃતીઆે નેસ્તનાબુદ કરવા માટે પોલીસ અધિક્ષક પ્રદિપ શેજુળ તથા મદદનીશ પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીની સુચનાથી જામનગર શહેર વિસ્તારમાં પ્રાેહી. જુગારની બદી નેસ્તોનાબુદ કરવા માટે સીટી-બી સ્ટાફ પેટ્રાેલીગમા હતા ત્યારે ભગીરથસિંહ અને જોગીદરસિંહને મળેલી ખાનગી બાતમીના આધારે જયંત સોસાયટીમાં ઇંગલીશ દારૂ ઈન્ડીકા કાર નં. જીજે10ટીટી-8707 માં દારૂનીRead More


ભાણવડમાંથી દારૂ-બીયર ભરેલી રીક્ષા મળી આવી

ભાણવડ નજીકથી દારૂ-બીયર ભરેલી રીક્ષા સાથે બે આરોપીઆેને ભાણવડ પોલીસે ઝડપી લઇ પ્રાેહી. એકટની વિવિધ કલમ હેઠળ ધોરણસરની કાર્યવાહી કરેલ છે. ભાણવડ રવિરાજ હોટલ પાસેથી પસાર થઇ રહેલી પીઆગો રીક્ષા નં. જી.જે.રપ.યુ.6201 ની શંકાના આધારે ભાણવડ પોલીસે તલાસી લેતા પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટની વિદેશી શરાબની વિવિધ બ્રાન્ડની બોટલ નંગ-32 કિં. રૂા. 12,800, બીયરના ટીન નંગ-18 કિં.રૂા. 1800 મળી આવતા રીક્ષામાં સવાર બન્ને આરોપીઆે ડાયા પોલા મોરી તથા ઇરફાન ઇસ્માઇલ મલેકને પ્રાેહી. કલમ 6પ ઇ, 116 બી, 81, 98 (ર) મુજબ એકબીજાને મદદગારી કરી ગુન્હો કરવા બદલ પો. કોન્સ. કમલેશભાઇRead More


તળાજા નજીક લકઝરી બસ-છકડા વચ્ચે અકસ્માત છકડાની ગુલાટ

28 ઓગસ્ટ. 2017 સાંખડાસર-1ના બે મહિલા સહીત ત્રણ ઘાયલ તળાજા-મહુવા હાઇ-વે પર શહેરથી બે કિ.મી.દુર લકઝરી બસ અને છકડા વચ્ચે અકસ્માત સજાર્યેલ. છકડો ગુલાટ ખાઇ જતા તેમાં બેસેલ ત્રણ વ્યિક્તને ઇજા થઇ હતી. તળાજા 108 પાસેથી અકસ્માતને લઇ મળતી વિગતો અનુસાર નવા શોભાવડના પાટીયા નજીકથી પસાર થતી સીતારામ લખેલી લકઝરી બસ અને છકડા વચ્ચે અકસ્માત સજાર્યો હતો. જેને લઇ છકડા ચાલકે કાબુ ગુમાવતા છકડો ગુલાટ ખાઇ જતા છકડામાં બેસેલ સાંખડાસર-1 ગામના અશ્વિન ભુપતભાઇ ચૌહાણ, કાંતુબેન જશાભાઇ મકવાણા, ઇન્દુબા પરબતસિંહ સરવૈયાને નાની-મોટી ઇજાઆે થવા પામેલ. 108ના પાયલોટ દિગુભા ગોહિલ તથા ઇએમ.ટીRead More


તળાજા જમીન પ્રકરણની ફરિયાદના અનુસંધાને મહિલા આરોપીએ આગોતરા મેળવવા કરી અરજી

28 ઓગસ્ટ. 2017 બુધવારે મહુવા એડી.સીવીલ કોર્ટમાં તપાસના કામે મેળવેલ પુરાવાઆે સાથે પોલીસ રહેશે હાજર તળાજા નગરપાલિકામાં ભુતકાળમાં થયેલ જમીનના લેખને લઇ તેવા નકલી લેખ ઉભા કરી જમીન મેળવવાનો મામલો ડે.કલેકટરના ધ્યાને આવતા સીટી.સર્વેક કર્મચારીઆે 20 દિવસ પહેલા અલગ-અલગ ત્રણ ફરિયાદો નાેંધાવેલ. જેમાંની એક આરોપી મહિલા દ્વારા આગોતરા મેળવવા અરજી કરવામાં આવી છે. જેને લઇ તળાજા પોલીસે પુરાવા મેળવવા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તળાજા પો.ઇ. એસ.વી.આચાર્યના જણાવ્યા અનુસાર અહીની સીટી.સર્વે કચેરીના મેન્ટેનન્સ સર્વે પર દ્વારા ગત તા.6ના રોજ અહીના પોલીસ મથકમાં શહેરમાં અલગ-અલગ ત્રણ જગ્યાઆેની જમીનને લઇ ન.પા.માંRead More


ચોટીલા પાસે દેવચરાડી ગામનાં પ્રેમીપંખીડાનો આપઘાતઃ અરેરાટી

  ચોટીલા પાસે ધ્રાંગધ્રાના દેવચરાડીના પ્રેમી પંખીડાએ મોતને વહાલું કર્યું હતું. નાના પાળીયાદની સીમમાં સેંથાે પુરી યુવક યુવતીએ ઝાડ પર લટકી જઈ સજોડે આપઘાત કરતા અરેરાટી વ્યાપી ગઈ હતી. ચોટીલાના નાના પાળીયાદની સીમમાં બનેલ આ ઘટનાથી સુરેન્દ્રનગર જિલ્લાના દેવચરાડી ગામના કોળી અને લુહાર પરિવારમાં ગમગીની છવાઈ છે. એક દુજે કે લીયેના ગીતની પંકતી દિલકી લગી નહી બુઝતી બુઝતી હૈ હર ચીનગારીની જેમ દેવચરાડી ગામના રોજાસરા કોળી પરિવારનો યુવાન અને ગોહીલ લુહાર પરિવારની યુવતી વચ્ચે એકાદ વર્ષથી પ્રેમ થઈ ગયેલ અને બન્નેના લગ્ન શકય ન હોય ગઈકાલે સુરેન્દ્રનગર રહેતી યુવતીને ઘરેRead More


એક જ રાતમાં ચાર દુકાનો તૂટવાથી સાયલા સજ્જડ બંધ

સુરેન્દ્રનગર, તા.ર૭ સાયલા ગામમાં તસ્કરોની અવારનવાર રંજાડના કારણે સાયલા ગામના વેપારીઓમાં ભારે રોષ છવાઈ જવા પામ્યો છે. ત્યારે તસ્કરોને ઝડપવા રાત્રિના નાઈટ પેટ્રોલિંગ કરવા પોલીસ તંત્ર સાવ સદંતર નિષ્ફળતા દાખવવાના કારણે વેપારીઓએ પોતપોતાના ધંધા-રોજગાર બંધ રાખી પોલીસ તંત્ર સામે રોષની લાગણી સાથે ફિટકાર વરસાવ્યો છે. સાયલામાં જુદા-જુદા વિસ્તારોમાં સમય અંતરે તસ્કરો દુકાનોને નિશાન બનાવી રહ્યા છે. તમામ વખતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાવવા છતાં કોઈ જ કાર્યવાહી હાથ ન ધરાતા પોલીસમાં રજૂઆત કરવા છતા પણ પોલીસ તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ છવાયો છે. ત્યારે હાલમાં સાયલામાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં સળંગ ચાર દુકાનનાRead More


ગઢડા આેઇલની દુકાનમાંથી અડધા લાખ રોકડાની ચોરી કરનાર એક ઝડપાયો

  વેપારીની નજર ચુકવી ટેબલમાંથી રૂા.60,500ની ચોરીમાં સંડોવાયેલા શખ્સ પાસેથી પોલીસે મુદ્દામાલ કબ્જે કરી ફરાર બનેલા અન્ય એકને ઝડપી લેવા હાથ ધરેલી તજવીજ બોટાદ જિલ્લાના ગઢડામાંµ આેઇલની દુકાનમાંથી આેઇલ ખરીદવાના બહાને આવી દુકાનના ટેબલ પર પડેલા રોકડા રૂપિયા 60,500ની ચોરી કરી નાસી છુટેલા બે શખ્સો પૈકી પોલિસે એક શખ્સને ઝડપી લઇ તેની પાસેથી ચોરી કરાયેલ રકમ જપ્ત કરી અન્ય એક શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. બનાવની ઉપલબ્ધ વિગતો મુજબ ગઢડા તાલુકા પંચાયત કચેરીની બાજુમાં આવેલા માતૃછાયા બિલ્ડીગમાં રહેતા અને ત્યાંજ આેઇલ અને ગેરેજનો વ્યવસાય કરતા રાજેશભાઇ રતિલાલ દોશીએRead More


error: Content is protected !!