Main Menu

Thursday, April 27th, 2017

 

સુરત પિતરાઈ પ્રેમી અને ડ્રાઇવર સાથે મળીને પતિની હત્યા કરાવનાર વેલ્સી ને મળ્યા જમીન

સુરત: સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવનારા દિશિત જરીવાલા હત્યાકાંડમાં આરોપી પત્ની વેલ્સીને હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતા. પિતરાઈ પ્રેમી અને ડ્રાઇવર સાથે મળીને વેલ્સીએ પતિની હત્યા કરાવી હોવાનો આરોપ છે. કોર્ટે વેલ્સીને 25000ના બોન્ડ પર જામીન અપાયા હતા.જોકે જામીનની શરત મુજબ આરોપી વેલ્સી ઉમરા પોલીસ મથકની હદમાં પ્રવેશી શકશે નહીં. જામીન આપતી વખતે આરોપી સ્ત્રી હોવાની બાબત પણ ધ્યાનમાં લેવાઈ હતી. આરોપીને એક બાળકી પણ છે.થોડા સમય પહેલા પાર્લે પોઈન્ટ સ્થિત સર્જન સોસાયટીમાં રહેતા દિશિત જરીવાલાની હત્યા કરવામાં આવી હતી. ખળભળાટ મચાવનારા આ હત્યા કેસમાં શરૂઆતમાં તો આરોપી વેલ્સીRead More


વડોદરા યુવતીને પ્રેમીએ લગ્ન કરવાનો ઇનકાર કરતા કર્યો આપઘાત શું લખ્યું સૂસાઇડ નોટ માં

વડોદરાઃ એક યુવતીએ પ્રેમીએ લગ્ન કરવાનો ઇનકાર કરતા ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. શહેરના વાઘોડિયા રોડ આવેલા શૈલેષ પાર્કમાં રહેતી મોનિકા ચૌહાણ(ઉ.વ.27)એ આપઘાત કરતાં પહેલા સૂસાઇડ નોટ લખી છે, જેમાં તેણે પોતાના પ્રેમ પ્રકરણ અંગે ખુલાસો કર્યો છે. મોનિકાના વર્ષ 2015માં મુંબઈ ખાતે લગ્ન થયા હતા, પરંતુ તેના છૂટાછેડા થઈ જતાં તે માતા-પિતા સાથે વડોદરા રહેતી હતી.મોનિકાએ આપઘાત કરતાં પહેલા પોતાના પ્રેમી રિકેશને સંબોધીને એક ચિઠ્ઠી લખી છે, જેમાં તેણે લખ્યું છે કે, બાય.. આઇ.લવ.યુ., રિકેશ. જુઠ કહેતે હો તુમ કી કોઇ કીસી કે લીયે નહીંRead More


કારણ જોહરે ‘Baahubali 2’ પ્રીમિયર વિનોદ ખન્નાનાં સન્માનમાં કેન્સલ કર્યું

જ્યારથી વિનોદ ખન્નાના નિધનની ખબર જ્યારથી મીડિયામાં સામે આવી છે ત્યારથી આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી શોકમાં ડૂબેલી છે. તમને જણાવી દઈએ કે, આજે ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ ‘Baahubali 2’ નું સ્પેશિયલ પ્રીમિયર મુંબઈ અને દિલ્હીમાં રાખવામાં આવ્યું હતું. જે વિનોદ ખન્નાના દેહાંત પછી કેન્સલ કરી દેવામાં આવ્યું છે. કરણ જોહરે પોતે ટ્વીટ કરી આ વાતની માહિતી મીડિયાને આપી છે કે, ગુરુવારે સવારે બોલીવુડના જાણીતા અભિનેતા વિનોદ ખન્નાનું નિધન થઇ ગયું. એ કારણથી આખા બોલીવુડમાં શોક ફેલાઇ ગયો છે. એની અસર એસ.એસ. રાજમોલીની જોરદાર ફિલ્મ ‘બાહુબલી 2’ ના પ્રીમિયર પર પણRead More


લોક પ્રિય અભિનેતા વિનોદ ખન્નાનું ૭૦ વર્ષની ઉંમરે નિધન

છેલ્લા એક મહિનાથી ગંભીર બીમારીનો સામનો કરી રહેલા વિનોદ ખન્નાનું 70 વર્ષની વયે નિધન થયુ છે. તેઓ એચએન રિલાયન્સ ફાઉન્ડેશનમાં સારવાર હેઠળ હતા. ઉલ્લેખનીય છે કે, દિગ્ગજ અભિનેતા અને રાજનેતા વિનોદ ખન્નાનાં શરિરમાં પાણીની અછતનાં કારણે તેમને થોડા સમય પહેલા ગિરગાંવમાં સ્થિત એચએન રિલાયન્સ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતાં. વિનોદ ખન્નાનો જન્મ 6 ઓક્ટોબર, 1946માં પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. વિનોદ ખન્નાની લાઈફ-સ્ટોરી ફિલ્મી વાર્તાથી ઓછી નથી. સાધારણ પરિવારમાંથી આવ્યા બાદ બોલિવૂડ એક્ટર બન્યા અને પછી ઓશોથી પ્રભાવિત થઈને તેમના આશ્રમમાં રહેવાને કારણે ચર્ચામાં રહ્યાં હતાં.મુંબઇ, તા. 27Read More


error: Content is protected !!