Main Menu

Wednesday, April 19th, 2017

 

ગારિયાધાર ભા.ડી.કો બેંક ની શાખા માં કેશ ખાલી-ખેડુતો પરેશાન

ગારિયાધાર ભાવનગર ડિસ્ટ્રીક કો.ઓપ.બેન્કની ગારિયાધાર શાખા માં દરરોજ ત્રણ કરોડ રૂપિયા ની જરૂરિયાત સામે માત્ર દસ લાખ રૂપીયાજ એસ.બી.આઈ તરફથી આપવામાં આવેછે જેથી ખેડૂતોને વારંવાર ધક્કા ખાવા પડે છે.જિલ્લા બેન્કના સત્તાધીશો ના ધ્યાને આવી વાત હોવા છતાં કોઈપણ પગલા લેવાતા નથી,ખેતી માટે બિયારણ,ખાતર,ખેડ વગેરેની સીઝન હોઈ જગત નો તાત પરેશાન થઇ રહયો છે.તાકીદે આ અંગે પગલાં ભરી પ્રશ્ન ઉકેલાય તેમ કિસાન સમાજ જંખી રહયો છે.


error: Content is protected !!