Main Menu

Monday, April 10th, 2017

 

Joi લાવી રહયુ છે હજુ ઘણી ધમકેદાર 0ffar

નવી દિલ્હીઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ)ના આદેશ પર રિલાયન્સ જિઓએ આજે પોતાની સમર સરપ્રાઈઝ ઓફર બંધ કરી દીધી છે. પરંતુ ટૂંકમાં જ વધુ એક ધમાકેદાર ઓફર લાવવાની જાહેરાત પણ કરી છે. જિઓની વેબસાઈટ અને માય જિઓ એપ પર કહેવામાં આવ્યું છે કે, (અમે અમારા ટેરિફ પેક્સ અપડેટ કરી રહ્યા છીએ અને ટૂંકમાં જ વધુ શાનદાર ઓફર લાવવા જઈ રહ્યા છીએ.)આ જાહેરાતથી કહેવાય છે કે, જિઓ પોતાના એ ગ્રાહકો માટે પણ શાનદાર ઓફર લાવવા જઈરહી છે જે રવિવારે 9 એપ્રિલ સુધી યોગ્ય રિચાર્જ કરાવીને સમર સરપ્રાઈઝ ઓફરનો લાભ નથીRead More


રંઘોળા ઓમકાર ઇગ્લીંશ સ્કુલમાં થયેલ ચોરીના તથા પ્રિન્સીપાલની કાર સળગાવવાના ગુન્હામાં આરોપીને પકડી પાડતી ભાવનગર એસ.ઓ.જી.

રંઘોળા ઓમકાર ઇગ્લીંશ મીડીયમ સ્કુલમાં થયેલ ચોરીના તથા પ્રિન્સીપાલની કાર સળગાવવાના અનડીટેક ગુન્હામાં આરોપીને ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી પાડતી ભાવનગર એસ.ઓ.જી. સને-૨૦૧૬ માં ડિસેમ્બર મહિનામાં ઉમરાળા પોલીસ સ્ટેમશન ફર્સ્ટી ગુ.ર.નં.૪૩/૧૬ I.P.C. ૪૫૭, ૩૮૦,મુજબ ગુન્હોિ દાખલ થયેલ. જેમાં રંઘોળા ઓમકાર ઇગ્લીંશ મીડીયમ સ્કુલમાં પ્રિન્સીપાલની ઓફીસમાંથી લેપટોપ, કેમેરો તથા પેનડ્રાઇવની ચોરી થયેલ હતી તેમજ બે માસ પહેલા પ્રિન્સીપાલની સ્કુલના કંમ્પાઉન્ડમાં કાર સળગાવી નાખેલાનો પણ બનાવ બનેલ હતો જે બાબતે પણ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ થયેલ હતી. જે બન્ને ગુન્હા અનડીટેકટ હતા. ભાવનગર પોલીસ અધિક્ષકશ્રી દિપાંકર ત્રિવેદી સાહેબ એ એસ.ઓ.જી. I/CRead More


ચોરી કરેલ બે બાઈક સાથે ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

બે ઇસમને ચોરી કરેલ બે મો.સા. સાથે ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી દિપાંકર ત્રિવેદી સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પો.ઇન્સ. એમ.એમ.લાલીવાલા તથા પો.સબ ઇન્સ. એસ.એન.ચુડાસમાને મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે આપેલ.જે સુચના તથા માર્ગદર્શન હેઠળ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઇકાલે ભાવનગર સીટી વિસ્તા રમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગર, નિલમબાગ સર્કલ એસ.બી.આઇ. બેંક સામે રોડ ઉપરથી સફેદ કલરનાં એકટીવા સ્કુટર રજી.નં.GJ-04-CM 5769 સાથે મનસુખભાઇ ધુડાભાઇ સોલંકી ઉ.વ.૩૩ રહે.જુના દલીતવાસ,મોટા સુરકા,તા.શિહોરવાળા તથા કાળા કલરનાં હિરો સ્પ્લેન્ડર પ્લસ રજી.નંબર વગરનાં મો.સા. સાથે જગજીવનભાઇ ઇશ્વરદાસ ગોંડલીયાRead More


૩ર બોરની લોડેડ પિસ્‍તોલ સાથે પકડી પાડતી એસ.ઓ.જી.પોલીસ

જામનગર : અહીં ટી.બી. હોસ્‍પિટલ પાછળ માતૃ આશિષ સોસાયટીમાં રહેતા હનીફ સિકંદર સુમરા ઉર્ફે માઇકલ હથિયાર સાથે ફરે છે તેવી બાતમીના આધારે એસ.ઓ.જી.ના ઇન્‍સ્‍પેકટર એસ.એન. સાટીએ વોચ ગઠવી હતી જે દરમિયાન હનીફ થેલી સાથે રસ્‍તા ઉપર પસાર થતા અટકાવી થેલીની તપાસ કરતા તેમાંથી રૂ. પ૦ હજારની ૩ર બોરની લોડેડ પિસ્‍તોલ તથા બે કારતૂસ મળી આવ્‍યા હતા. આ ઉપરાંત પથિકાશ્રમ પાસેથી નવાગામ ઘેડ વિસ્‍તારમાં રહેતા યોગેશ ભાસ્‍કરભાઇ બારોટની પણ રૂ. પ૦ હજારની કિંમતની ૩ર બોરની લોડેડ પિસ્‍તોલ તથા તેના ૪ કારતૂસ સાથે ધરપકડ કરાઇ હતી.


દસ ના સિક્કાઓ ઇન્કાર કરશે તો તેની સામે રાજદ્રોહનો કેસ દાખલ થઇ શકશે

નવીદિલ્હી, તા. ૯ : આરબીઆઈ દ્વારા દેશભરના અલગ અલગ રાજ્યો અને તેના શહેરોમાં રૂપિયા ૧૦ના સિક્કા બનાવટી હોવાની અફવા ચાલી રહી છે તેને લઇને સ્પષ્ટતા કરવામાં આવી છે કે અલગ અલગ ડિઝાઈનોમાં જોવા મળતા રૂપિયા ૧૦ના તમામ સિક્કાઓ એ ચલણમાં માન્ય છે. આરબીઆઈ દ્વારા આ સ્પષ્ટતા એ સમયે કરવામાં આવી કે જ્યારે દેશભરમાંથી અલગ અલગ બેંકો દ્વારા પણ કેટલાક કિસ્સાઓમાં રૂપિયા ૧૦ના સિક્કાઓ લેવાનો ઇન્કાર કરવામાં આવ્યો હોવાની ફરિયાદો છેક આરબીઆઈ સુધી પહોંચી તે સમયે આરબીઆઈ તરફથી આજે વધુ એક વખત સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આરબીઆઈએ કહ્યું છે કે,Read More


5 વર્ષ ના બાળક ને કાર હડફેટે લેતા ઘટના સ્‍થળે મોત

  અમરેલી : અમરેલીનાં સા.કુંડલા બાયપાસ રોડ પાસે રહેતા અને શહેરી મોટી હવેલી સામે બેસી શાકભાજીઓ વ્‍યવસાય કરતો મેહુલભાઇ ડાબીનાં પુત્ર કેબવીન (ઉ.પ) ને આજે સાંજના બાયપાસ રોડ .પર કાર નં.જી.ે. ૧ કેયુ ૧૩ર૯ના ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા થવાથી ઘટના સ્‍થળે મોત નિપજતા તેમના પરિવારમાં કાળો કલ્‍પાંત સાથે શોકનો માહોલ છવાઇ ગયેલ છે


રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મેચ પર સટ્ટો રમાડતા ૨ આરોપી ને ઝડપી

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મેચ પર સટ્ટો રમાડતા ૨ આરોપી ને ઝડપી પડ્યા…યુનિવર્સીટી રોડ પર IPL ગુજરાત લાયન્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે ના મેચ પર સટ્ટો રમાડતા હોવાની બાતમી ના આધારે પોલીસે રેડ પાડી હતી…પોલીસે સટ્ટો રમાડતા ચંદ્રકાન્તભાઈ તેમજ પ્રતીકભાઈ નામના ૨ આરોપી ની કરી ધરપકડ…પોલીસે ૫ મોબાઈલ, LED ટીવી,સેટઅપ બોક્સ તેમજ રોકડ રકમ ૨૧૦૦ રૂપિયા મળી કુલ રૂપિયા ૩૩,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.


પુત્રને પતાવી દેવાની ધમકી આપીને પરિણીતા પર દુષ્‍કર્મ

પુત્રને પતાવી દેવાની ધમકી આપીને પરિણીતા પર દુષ્‍કર્મ રાજકોટ : કાલાવડ રોડ પર પ્રેમ મંદિર પાસે આર.એમ.સી. આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતી વાળંદ યુવતી અને તેના પુત્રને છરી બતાવીને પતાવી દેવાની ધમકી આપીને યુવતીને રૈયા ગામના સ્‍મશાન પાસેની ઓરડીમાં લઇ જઇને દુષ્‍કર્મ આચરવા અંગે અજયભાઇ પરમાર નામના રજપૂત શખ્‍સ સામે ફરીયાદ થઇ છે. આ દુષ્‍કર્મની ઘટના અને ધમકીઓ ડરી ગયલી આ યુવતીએ ગઇકાલે એસીડ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.


રાળા ગામની તરૂણી કુંવારી માતા બની

 અમરેલી ના ઘુમરાળા ગામની તરૂણી કુંવારી માતા બની અમરેલી : બાબરાના ધુધરાળાનો તરૂણી કુંવારી માતા બન્‍યાનો કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો છે. ધુધરાળા ગામની ૧૭ વર્ષની બાવાજી તરૂણીને આજે પેટમાં દુઃખાવો ઉપડયો હતો. તેને સારવાર માટે અહીંની હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી જયાં તેને બાળકને જન્‍મ આપતા પરિવારજનો દ્વિધામાં મુકાયા હતા. તરૂણીની સ્‍થિતિ નિવેદન આપી શકે તેમ ન હોય પોલીસે તેના પિતાનું નિવેદન લીધું હતુ પરંતુ તેના પિતાએ તેની પુત્રી કઇ રીતે કુંવારી માતા બનીઅને તેની સાથે કોણે દુષ્‍કર્મ આચર્યુ તેની ખબર ન હોવાનું જણાવ્‍યું હતું. આ તરૂણી પર દુષ્‍કર્મ આચરીને કુંવારી માતા બનાવીRead More


error: Content is protected !!