Main Menu

Friday, April 7th, 2017

 

મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય: પત્રકારો પર હુમલો હવે બિનજામીનપાત્ર ગુનો

મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય: પત્રકારો પર હુમલો હવે બિનજામીનપાત્ર ગુનોઃ દંડની સાથે મેડિકલ બિલ પણ ભરવું પડશે.* મુંબઇ તા. ૭ : મહારાષ્ટ્રની કેબિનેટે ગઇ કાલે પત્રકારો પર થતાં હુમલાઓ પર પ્રતિબંધ મુકતા ડ્રાફટ બિલને મંજૂરી આપી હતી. આ બિલ જર્નલિસ્ટ પ્રોટેકશન એકટ કહેવાશે. આ બિલ આજે વિધાનમંડળના બંને ગૃહોમાં રજૂ કરવામાં આવશે. હાલમાં ચાલી રહેલા બજેટસત્રનો આજે છેલ્લો દિવસ છે. જર્નલિસ્ટ પ્રોટેકશન એકટ બિલ મુજબ પત્રકાર પર હુમલો કરવાને બિનજામીનપાત્ર ગુનો ગણવામાં આવશે. હુમલો કરનારાએ દંડ ભરવો પડશે અને ઘાયલ પત્રકારની સારવારનો પણ ખર્ચ ઉઠાવવો પડશે. કોઇ પણ મીડિયા-હાઉસ પર થયેલાRead More


પાસા હેઠળ અટક કરી શીવકુ ઉર્ફે શીવરાજ ને સાબરમતી જેલ હવાલે કરતી બોટાદ એલ.સી.બી.

પાસા હુકમ હેઠળ અટક કરી શીવકુ કરપડા રહે.રેફડા વાળાને સાબરમતી જેલ હવાલે કરતી બોટાદ એલ.સી.બી.* બોટાદ જીલ્‍લામાં દારૂની બદીને નેસ્ત નાબુદ કરવાના અભિયાન હેઠળ બોટાદ જીલ્‍લાનાં પોલીસ અધીક્ષક સાહેબશ્રી નાઓના સુચના તથા માર્ગદર્શન મુજબ દારૂ વેચવાની પ્રવૃતિ કરનાર ઇસમો વિરૂધ્ધમા બોટાદ એલ.સી.બી. દ્વારા પાસા દરખાસ્તો તથા તડીપાર દરખાસ્તો તૈયાર કરાવી દારૂની પ્રવૃતિને સદંતર ડામી દેવાના અભિયાનમા દારૂની હેરફેર તથા વેચવાની પ્રવૃતીમા સંડોવાયેલ ઇસમ શીવકુ ઉર્ફે શીવરાજ જેઠસુરભાઇ કરપડા જાતે.કાઠી દરબાર રહે.રેફડા તા.બરવાળા જી.બોટાદ વાળાની વિરૂધ્‍ધમાં જીલ્લા મેજીસ્ટ્રેટ સા.શ્રી નાઓ દ્વારા તેના વિરૂધ્ધ પાસા વોરંટ ઇશ્યુ કરતા બોટાદ એલ.સી.બી.ના પો.ઇન્સ.શ્રી. એચ.કે.ભુવાRead More


નોટબંધી બાદ બેંકોમાં કરોડોની રકમ જમા એક્સિસ બેંકના મેનેજર સહિત 3 સામે ગુનો દાખલ

અમદાવાદ નોટબંધી બાદ ગુજરાતની બેંકોમાં કરોડોની રકમ જમા અમદાવાદની 16 બેંકોમાં રૂ.100 કરોડ થયા જમા મેમનગરની એક્સિસ બેંકની બ્રાંચ પણ સામેલ CBIએ દાખલ કરી અલગ અલગ ફરિયાદ ITના રિપોર્ટ બાદ CBIએ દાખલ કરી ફરિયાદ અમદાવાદમાં 16 જગ્યા પર CBIના દરોડા એક્સિસ બેંકના મેનેજર સહિત 3 સામે દાખલ થયો ગુનો બ્રાન્ચ મેનેજેર સહિત 16 સામે નોંધાયો છે ગુનો બ્રાન્ચ મેનેજર શ્રીમતી યશા મહેતા પણ આરોપી ઓપરેશન હેડ અભિમન્યુ સિંઘનું નામ પણ FIRમાં એક્સિસ બેંકના કસ્ટમર કેર ઓફિસર રીટાકુમારી સિંઘ પણ આરોપી આ ત્રણેય અધિકારીઓ સહિત 16 જગ્યાએ દરોડા CBIએ વધુ તપાસ હાથ ધરી


મોદી સુટ ખરીદ નાર લવજી બાદશાહને ત્યાં એકસાઈઝ વિભાગની રેડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લાખેણી શુટ ખરીદીને રાતોરાત ચર્ચામાં આવેલ વિવાદાસ્પદ બિલ્ડર લવજી બાદશાહના ત્યાં સર્વિસ ટેક્સ વિભાગે દરોડા પાડયા છે. લવજી બાદશાહની સુરત ઉપરાંત વાપી, વરાછા સહિતના વિસ્તારોમાં આવેલ ઓફિસોમાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. લવજી બાદશાહ રીયલ એસ્ટેટ ક્ષેત્રે ખૂબ જ જાણીતા અવધ ગ્રુપના ઓનર છે અને સુરતમાં તે ભામાસા (દાનવીર) તરીકે પણ ઓળખાય છે. આગામી ૧૭ એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ૬૦૦ કરોડ રૃપિયાના ખર્ચે બનેલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવાના છે તે કિરણ હોસ્પિટલમાં પણ લવજી બાદશાહ મુખ્ય દાતા છે. જોકે, લવજી બાદશાહના ત્યાં સર્વિસ ટેક્સ વિભાગના દરોડાRead More


સાવરકુંડલા વિદ્યાર્થી હિતેચ્છું સંગઠન ધ્વારા પક્ષી ઓ માટે વિના મુલ્યે પાણી નાં કુંડા વિતરણ

સાવરકુંડલા ખાતે વિદ્યાર્થી હિતેચ્છુ સંગઠન દ્વારા પક્ષીઓ માટે વિના મુલ્યે પાણીના કુંડા નુ વીતરણ કરવામાં આવ્યુ એન્કર-સાવરકુંડલા ખાતે વિદ્યાર્થી હિતેચ્છુ સંગઠન દ્વારા સંકલ્પ કરાયો કે ઉનાળામાં એક પણ પક્ષી પાણી પીધા વગર ન રહે તેવા હેતુ થી સાવરકુંડલા ની શાળાઓમા પક્ષીઓ માટે વિના મુલ્યે પાણીના કુંડા નુ વીતરણ કરવામાં આવ્યુ હતું [wpdevart_youtube]RP0wlkdVeys[/wpdevart_youtube] પક્ષી માટે પાણીના કુંડા વિતરણ કાર્યક્રમ મા ઉપસ્થિત જીવનભાઇ કાબરીયા ,નિલાબાપુ ગૌસ્વામી,ભાયલાલ જયાણી ,ગીરીશભાઈ વ્યાસ,પત્રકાર યોગેશ ઉનડકટ સહીતે આ યુવા કાર્યકરોને બીરદાવ્યા હતા,અને વિદ્યાર્થી હિતેચ્છુ સંગઠન ના પ્રમુખ વિશાલ કાબરીયા,અને ગૌતમ સાવજે પક્ષીઓ માટે પાણીના કુંડા ના દાતા શ્રી.ભનુદાદાRead More


સાવરકુંડલા સરકારી હોસ્પિટલ ખાતે વિશ્વ સ્વાસ્થય દિનની ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલા કે.કે.સરકારી હોસ્પિટલ ખાતે ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ સ્વાસ્થય દિનની ઉજવણી કરવામાં આવી એન્કર- સાવરકુંડલા કે.કે.સરકારી હોસ્પિટલ ખાતે ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ સ્વાસ્થય દિનની ઉજવણી કરવામાં આવી જેમાં માનનીય કૃષી મંત્રી વી.વી .વઘાસીયા અશ્વીનભાઇ.ત્રિવેદી,દકુભાઇબાળધા, ડો.મીના સાહેબ,જયસુખભાઇ નાકરાણી,જયસુખભાઇ સુતરીયા,પત્રકાર યોગેશ ઉનડકટ, પત્રકાર દીપકભાઇ પાંધી,મીતુલ ગઢીયા,સહીતની ઉપસ્થિતિ રહી હતી તેમજ સરકારી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા અધ્યક્ષ શ્રી ડો.જે.જે પંડીત,ડો.કે.આર.રાઠોડ , ડો.માલવીકાબેન ચૌધરી,ડો.પીયુષભાઇ ત્રિવેદી,ડો.પાર્થ ભાઇ સતાણી,ડો.હસુભાઇ પટેલ, ,ડો.સીખાબેન સચદેવ,ડો.ધર્મીષ્ઠાબેન વઘાસીયા, ડો.મોરી.ડો.ડેનીસ, મનસુખભાઇ પટેલ,(નર્સીંગ સટાફ) કૌશલ્યાબેન કુબાવત,દિવ્યલતાબેન પંડ્યા,સુસીલાબેન બામટા,ઉષાબેન ત્રિવેદી,ભાવેશભાઇ વ્યાસ, [wpdevart_youtube]fMKRyEnNZCI[/wpdevart_youtube] જયશ્રીબેન વ્યાસ,અલ્કાબેન ઉપાધ્યાય,સંગીતાબેન ગોહીલ,ઉમાબેન ત્રિવેદી,મયુરીબેન ગોહીલ,ક્રિષ્ના પરમાર, રાજદીપ જોષી,જયદીપ પરમાર (લેબોરેટરી વિભાગ)ડો.મનીષભાઇ સખીયા,શોભનાબેન કોટડીયા,દિપાલી બેન પટેલ, રીનાબેનRead More


ભાવનગર પોલીસે તડીપાર શખ્સ ને પિસ્તોલ કાટીસ સાથે જડપયો

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક સા.શ્રી દિપાંકર ત્રિવેદી સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એચ. ઠાકર સા.ની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ પોલીસ ઇન્સ શ્રી કે.સી.ઝાલા તથા હેડ કોન્‍સ. જે.પી. બોરણા તથા એસ.એમ.ગોહિલ તથા પોલીસ કોન્સ. વનરાજભાઇ ભાભલુભાઇ ખુમાણ તથા જયરાજસિંહ વજુભા જાડેજા તથા વિજયભાઇ નાગજીભાઇ વેગડ તથા હિરેનભાઇ જગજીવનભાઇ મકવાણા તથા વનરાજસિંહ ગોરધનભાઇ પરમાર વિગેરે પોલીસ સ્ટાફના માણસો રામનવમીના તહેવાર સબબ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમ્યાન ખારગેટની આગળ તોપનાકાના ચોક માં અગાઉ તડીપાર થયેલ રાજુ ઉૃફે રાવણો ભુપતભાઇ વાઘેલા રહે. ક.પરા રાણીકા ગેટ પાસે ભાવનગરવાળો શંકાસ્પદર જણાતા તેને ચેક કરતા તેનાRead More


error: Content is protected !!