Main Menu

Thursday, March 30th, 2017

 

સિહોર માં બે જૂથ વચ્ચે અથડામણ નવ ઘાયલ ત્રણ ગંભીર

  બિગ બ્રેકીંગ.. ભાવનગર.. – સિહોરમાં નદી વિસ્તાર ની ઘટના. – એક કોમ ના બે જૂથ વચ્ચે અથડામણ- આઠ થી નવ લોકો ને ઇજા.. – ત્રણ ગંભીર. – પૈસા ની લેતીદેતી બાબતે થઇ અથડામણ.. – વાહનો ની થઇ તોડફોડ.. – હોસ્પિટલ ખાતે લોકો ના ટોળા.. – પોલીસ નો મસમોટો કાફલો ઘટના સ્થલે..


ગારિયાધાર માંડવી કેશ બન્યો સંગીન પાંચમા દિવસે પણ મૃતક ની અંતિમ વિધિ બાકી..

  ભાવનગર.. – ચકચારી માંડવી દુષ્કર્મની તપાસમાં હેરાનગતિથી કંટાળીને આપઘાત કરનાર મામલો.. – વરુણ પટેલ’ બાબુભાઈ માંંગુકિયા સહિત આગેવાનો પોહચિયા માંડવી.. – પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પર આકરા પ્રહાર.. – આવતા ૨૪ કલાક માં મેજિસ્ટ્રેટ ઈંવિસ્ટેગેશન પંચનામું કરાવો નહિ તો હાઇકોર્ટમાં રિટ દાખલ કરાશે – બાબુ માંગુકીયા.. – જીતુ વાઘાણી ચૂંટણીનું રાજકારણ કરવા માટે સ્થાનિક ક્રિમીનલો ની સિન્ડીકેટ ચલાવે છે – વરુણ પટેલ.. – આ ઘટના ને લઇને પાસની બે દિવસ માં બેઠક મળશે – વરુણ પટેલ.. – આજે પાંચમા દિવસે પણ મૃતક ની અંતિમ વિધિ બાકી..


સાવરકુંડલામાં બે જૂથ વચ્ચે ઘર્ષણ પથ્થર બોટલ ફેકવાના ને આગ ચાંપવાના બનાવ પોલીસ દ્વારા સ્થિતિ પર કાબુ મેળવવા પ્રયાસ

સાવરકુંડલા ના ખોડિયાર નગર વિસ્તાર માં બે જૂથ ના બે યુવકો વચ્ચે સામાન્ય બાબત માં થયેલી તકરાર થી શહેર ના મણીભાઈ ચોક વિસ્તાર માં બંને જૂથ ના ટોળા સામસામાં આવી જતા મામલો ઘડી ભર માટે ગરમાયો હતો.પરંતુ પોલીસ ની સમય સુચકતા ને કારને બંને જૂથ ના ટોળા ને વિખેરી નાખતા મામલો હાલ સંપૂર્ણ શાંત થઈ ગયો છે.હાલ પોલીસ નો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.ત્યારે બપોર બાદ ફરી બંને કોમ વચ્ચે ઘર્ષણ થયેલ ૨­ મુસ્લિમ યુવાન ને છરી ના ઘા જિકી અપરાધી ફરાર થઈ ગયેલ હીન્દુ અને મુસ્લિમ સમાજ મા માહોલ ખરાબRead More


સાડીઓની તથા સોના ચાંદીના દાગીનાની ચોરી કરતી મહીલા ગેંગને ઝડપી પાડતી ગઢડા પોલીસ ટીમ

બોટાદ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી સરોજકુમારી સાહેબ તથા ઇન્ચા. નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.બી.વ્યાસ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવાની કામગીરીના એકશન પ્લાનની સીધી સુચનાના ભાગરૂપે ગઢડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. રાજુભાઇ કરમટીયા તથા પો.કોન્સ. જયંતીભાઇ કટારા તથા કુલદીપસિંહ ગોહિલ તથા જયપાલસિંહ ગોહિલ તથા દિનેશભાઇ મકવાણા તથા મહેશભાઇ રાઠોડ તથા મહીલા હેડ કોન્સ. નયનાબેન ગામેતી વિગેરે નાઓની ટીમે આજરોજ ગઢડા ટાઉન વિસ્તારમાંથી ચોક્કસ બાતમી આધારે ગઢડા ભાઇલાલભાઇ ગોબરભાઇ શેખ ની તુલશી સાડી નામની દુકાનમાંથી થયેલ સાડીઓની ચોરીના કેસમાં ત્રણ મહીલાઓને ચોરી થયેલ ઓરીઝનલ સાડીઓ નંગ-૧૧ કિ.રૂ.૭૧૫૦/- ની સાથે ઝડપીRead More


અમિત શાહ-શંકરસિંહ વાઘેલા વચ્ચે મુલાકાત

અમિત શાહ-શંકરસિંહ વાઘેલા વચ્ચે મુલાકાત વિધાનસભા સંકુલમાં વિપક્ષના કાર્યાલયમાં મુલાકાત અમિત શાહ સાથે સીએમ રૂપાણી પણ પહોંચ્યા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પ્રદીપસિંહ જાડેજા પણ હાજર


મહુવા માં રૂ-૧૨૫૦૦૦૦ લાખ ની ચિલ ઝડપ કરી આરોપી ફરાર

મહુવા તાલુકા ના નેપ ગામ માં થી આવતા ખેડૂત મંડળી ના મંત્રી શ્રી હિમ્મતભાઈ અને ડિસ્ટિક  બૅંક ના વેદાનીભાઈ  આજરોજ બપોર ના આશરે 2થી3 વાગ્યા ની આસપાસ બાઈક લઈ ને મહુવા આવી રહયા હતા તે દરમિયાન પાછળ થી બે બાઈક સવાર આવીને હાથ માંથી થેલો ઝૂંટવી ભાગી છૂટીયા હતા,જેમાં રૂ.1250000 જેવી માતબર રકમ તેમજ ચેક નંગ 2 ઝૂંટવી લૂંટી ને ફરાર થઇ ગયેલ છે.આ અંગે મહુવા પોલીસ સ્ટેશન માં ગુન્હો લખાવી રહયા ના સમાચાર મળ્યાં છે.


error: Content is protected !!