ગુજરાત
પુત્રીને નરાધમ પિતાની ચુંગાલમાંથી બચાવવા માતા દરવાજો ખોલી બૂમાબૂમ કરી
રાજકોટ પુત્રી ઉપર શેતાન પિતા દ્વારા દૂષ્કર્મ

રાજકોટ,તા.29 ઓગસ્ટ 2017, મંગળવાર શહેરના ગંજીવાડા વિસ્તારમાં એક નરાધમે તેની ૧૪ વર્ષની પુત્રીને હવસનો શિકાર બનાવી પિતા-પુત્રીના પવિત્ર સંબંધોને લાંછન લગાવ્યું હતું. મહિલા પોલીસે ગુનો નોંધી શેતાન પિતાની ધરપકડ કરી હતી.Read More